Rashi fal 11/02/2020
મહા વદ ત્રીજ ( 26:55 ), ચોથ
11/02/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 19:45 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ( 14:25 ), ઉત્તરા ફાલ્ગુની
યોગ :- અતિગંડ ( 07:31 ), સુકર્મા ( 27:30 )
કરણ :- વણિજ ( 16:35 ), ભદ્રા ( 26:52 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન પ્રગતિ કરશે, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રોનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ અથવા મસ્તક સંબંધિત તકલીફ દૂર થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, સકારાત્મક વિચારો લાવવા, આત્મવિશ્વાસ વધે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- મિત્રોનો સાથ મળે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય ગાળો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ તરફથી પ્રેમ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ઉન્નતિ થાય, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, પગની યા ઘુંટણની તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment