Rashi fal 28/02/2020
ફાગણ સુદ પાંચમ ( વૃદ્ધિ તિથિ )
28/02/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 28:03 ), ભરણી
યોગ :- શુક્લ ( 11:19 ), બ્રહ્મ
કરણ :- ભદ્રા ( 06:45 ), બવ ( 19:59 )
શુક્ર મેષ રાશિમાં 25:35 થી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચાર શૈલી રહેશે, પેટ સંબંધીત તકલીફ પડે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ થાય, ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પેટ સંબંધીત તકલીફ પડે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment