Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ અમાસ (23:52)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 08/04/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (10:13), રેવતી
યોગ :- ઐન્દ્ર (18:14), વૈધૃતી
કરણ :- ચતુષ્પદ (13:34), નાગ (23:52), કિમ્સ્તુઘ્ન
*દર્શ - સોમવતી અમાસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર અંકુશ રાખવો, ધન બાબત ચિંતિત રહેશો, મિત્રોની જામીનગિરી થી દુર રહેવું, પેટની તકલીફ રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યવહારમાં સાવચેતી રાખવી, રાજકીય ક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ અંગત જીવનમાં કલહ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માતા પિતા સાથે મતભેદ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ પરિશ્રમ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ તેમજ પરિવારજનો સાથે કલહ થશે, માનસિક વિકાર તેમજ આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં મતભેદ તેમજ નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ધાર્યા કરતાં શ્રેષ્ઠ પરિણામ મેળવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, રોગમાં વધુ ખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો તેમજ માનસિક તાણ અનુભવશો, ભાગ્યનો સાથ ન મળે, પેટની તકલીફ રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મનોરોગ થશે, વાહન તથા મકાન બાબત ચિંતિત રહેશો, પરિશ્રમ દાયક સમય, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પરિશ્રમ દાયક સમય, ધાર્મિકતા માં અભાવ રહે, વાહન લાભ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યક્ષેત્રમાં અવરોધો તેમજ ધનખર્ચ થશે, હસ્ત પીડા થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ અથવા મસ્તક સંબંધિત પીડા થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment