Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ નોમ (15:15), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 17/04/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- કર્ક (31:55), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (31:55), મઘા

યોગ :- શૂળ (23:51), ગંડ

કરણ :- કૌલવ (15:15), તૈતિલ (28:21), ગર 

*રામ નવમી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, પગની તકલીફ સંભવે, પેટની ફરિયાદ રહે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, વિદ્યાર્થી માટે સાવધાની કારક સમય, પેટની સમસ્યા રહે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, વિદ્યા ક્ષેત્રમાં નામના મેળવશો, માતા પિતા સાથે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, રાજકીય ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પૈતૃક સંપત્તિ મેળવશો, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યનો સાથ મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડ રહે, આવકમાં વૃદ્ધિ થશે, પાર્ટનરશીપ માં લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત તથા વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, મન આનંદિત રહે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક વિચારો રહે, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ માં કષ્ટ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, સંતાન સુખ મેળવશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ નો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ધનખર્ચ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, નિર્ણયો શાંત ચિત્તે લેવા સલાહભર્યું છે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments