Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ પૂનમ (29:19), વદ એકમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 23/04/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- કન્યા (09:18), તુલા
નક્ષત્ર :- ચિત્રા (22:32), સ્વાતિ
યોગ :- વજ્ર (28:57), સિદ્ધ
કરણ :- ભદ્રા (16:27), બવ (29:19), બાલવ
*અમૃતસિદ્ધિ યોગ 29:07 સુધી*
*શ્રી હનુમાન જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને બઢતી ના યોગ તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગ અને શત્રુ પર વિજય મેળવશો, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન પ્રગતિ કરશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, આવક ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન બાબત ચિંતા દૂર થાય, વાહન આદિ સુખ મેળવશો, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ સુખમય રહે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, દૂર દેશના વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ મળશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન અને સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવશે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને બઢતી ના યોગ રહે, મન આનંદિત રહે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતા રહેશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, પેટની અવ્યવસ્થા રહે, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment