Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ એકમ (06:47), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 25/04/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- તુલા (20:00), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (26:24), અનુરાધા

યોગ :- વ્યતિપાત (28:53), વરિયાન

કરણ :- કૌલવ (06:47), તૈતિલ (19:21), ગર

*બુધ મીનમાં માર્ગી 18:21 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, લાભ પ્રાપ્ત થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ નું આયોજન થશે, આંતરિક સૂઝ ને કારણે આગળ વધશો, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મોટો અધિકાર મેળવશો, મિત્રોનો સહયોગ સંપૂર્ણ રહે, સારું ખાનપાન તેમજ સાહિત્યિક રુચિ વધશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વ્યાપાર ઉદ્યોગમાં સફળ થશે, લાંબી બિમારી ન આવે તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં વ્યર્થ ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થશે, લાંબી બિમારી ન આવે તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે ખટરાગ ઉદ્ભવે, નોકરિયાત વર્ગને પદોન્નતિ થશે, વ્યાપારમાં લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા તથા કાર્યમાં અવરોધ આવશે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ મન આનંદિત રહે, આંતરિક જ્ઞાન દ્વારા પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે મતભેદ, નોકરિયાત વર્ગે બોલચાલમાં ધ્યાન રાખવું, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, મસ્તક સંબંધિત બિમારી સંભવે, નિર્ણય લેવામાં ખૂબ સાવચેતી રાખવી, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments