Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ બારસ (10:20), તેરસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 06/04/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતભિષા (15:40), પૂ.ભાદ્રપદ
યોગ :- શુભ (06:15), શુક્લ (26:20), બ્રહ્મ
કરણ :- તૈતિલ (10:20), ગર (20:39), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રાજકીય અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા ની તબિયત સાચવવી, કાર્યક્ષેત્રમાં માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધો તેમજ પ્રવાસ ટાળવો હિતાવહ રહેશે, પરિશ્રમ દાયક સમય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા તેમજ ધન સંચય ઓછો થશે, સ્નેહીજન સાથે મુશ્કેલી વધશે, મુખરોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં મતભેદ તેમજ નોકરિયાત વર્ગને અન્યાય થશે, વ્યાપારમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મસ્તક પીડા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક સ્ત્રોતમાં ધટાડો થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- જમીન મકાન બાબત ચિંતા વધે, ઉપરી અધિકારી સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પરિશ્રમ દ્વારા સફળ થશો, કાર્યમાં વિલંબ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અભાવ તેમજ રોગમાં વધુ ખર્ચ થશે, કાર્યમાં વિલંબ તેમજ પગની પીડા થાય, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ તેમજ સ્નેહીજન નો સહકાર મળે, ભાગ્યના જોરે આગળ વધશો, માન સાચવવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment