Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ પાંચમ (12:05), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/04/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (12:46), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (24:50), આર્દ્રા
યોગ :- શોભન (24:34), અતિગંડ
કરણ :- બાલવ (12:05), કૌલવ (23:49), તૈતિલ
*સૂર્ય મેષ રાશિમાં 21:07 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સમાજ તરફથી સન્માન મેળવશો, ધન બાબત પ્રશ્નો દૂર થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન તથા ભાગ્યોદય થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ સંતાન ચિંતા દૂર થશે, આવક સ્ત્રોતમાં વધારો થશે, મધ્યાહ્ન બાદ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તથા રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, ધનખર્ચ તથા મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ માનસિક વિકાર રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે મતભેદ થશે, મધ્યાહ્ન બાદ ધન ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ વાહન આદિ સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધો તથા મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળશે, ભાઈભાંડુ નો સાથ મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ પાર્ટનરશીપ માં ફાયદો થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ સ્નેહીજન સાથે અણબનાવ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન બાબત ચિંતિત તથા રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં પ્રગતિ તેમજ માન મળશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ જમીન મકાન સુખ મળશે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે અનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ નો સહકાર મળશે, ભાગ્યોદય થાય, પ્રવાસ થશે, મધ્યાહ્ન બાદ માતા સાથે સમય વિતાવશો, નોકરીમાં બઢતી ના યોગ છે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment