Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ તેરસ (06:54), ચૌદશ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 07/04/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- કુંભ (07:40), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (12:58), ઉ.ભાદ્રપદ

યોગ :- બ્રહ્મ (22:17), ઐન્દ્ર 

કરણ :- વણિજ (06:54), ભદ્રા (17:09), શકુનિ (27:22)


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ ટાળવો, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, સંતાન સાથે મતભેદ થશે, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને તેમજ વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, પિતા ની તબિયત સાચવવી, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે તાણ અનુભવશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પરિશ્રમ દાયક સમય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા વધશે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, મસ્તક પીડા તેમજ પાર્ટનરશીપ માં નુકસાન થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, રોગી અવસ્થા રહે, શત્રુ દ્વારા પરેશાની સંભવે, મોસાળ પક્ષથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, કાર્યમાં અવરોધ તેમજ આવક ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમ દાયક સમય, પ્રવાસ થશે, ભાઈભાંડુ સાથે કલહ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુશ્કેલી વધે, બોલચાલમાં ધ્યાન રાખવું, દંત પીડા થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પાર્ટનરશીપ માં અવરોધો આવશે, રોગથી પરેશાન થશો, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments