Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ ચૌદશ (27:26), પૂનમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 22/04/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (20:00), ચિત્રા
યોગ :- હર્ષણ (28:28), વજ્ર
કરણ :- ગર (14:23), વણિજ (27:26), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ ને કારણે ખોટા નિર્ણયો લેશો, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, મિત્રોનો સહકાર આપવા માં વિચારવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, નોકરિયાત વર્ગને અન્યાય તેમજ મકાન સંબંધિત તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા ની તબિયત સાચવવી, ધન સંબંધિત તકલીફ થશે, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ તેમજ હાથમાં પીડા અનુભવાશે, ભ્રાતૃ વર્ગ સાથે તણાવ રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, ધન સંચય ઓછો થશે, વાહન સાંભળીને ચલાવવુ, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવશે, રાજકીય લાભ મેળવશો, સ્નેહીજન નો સાથ મળશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે અસમંજસ ઉદ્ભવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા તેમજ આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, પગની સામાન્ય તકલીફ સંભવે, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રાજકીય ક્ષેત્રમાં અવરોધો તેમજ પ્રવાસ કરશો, માતા ની તબિયત સાચવવી, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અટકાવ આવશે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મસ્તક સંબંધિત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, બોલચાલ ને કારણે અવરોધો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન જીવન માં ઉણપ સંભવે, કાર્યમાં અટકાવ તેમજ સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment