Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ ત્રીજ (08:19), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 27/04/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (28:28), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (28:28), મૂળ
યોગ :- પરિઘ (27:24), શિવ
કરણ :- ભદ્રા (08:19), બવ (20:24), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવાય, આકસ્મિક ખર્ચ થશે, પાર્ટનરશીપ માં લાભ મેળવશો, નોકરિયાત વર્ગને ન્યાય મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગ શત્રુ પર વિજય મેળવશો, સ્નેહીજનો સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન તેમજ પેટની ફરિયાદ રહે, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન તેમજ ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, સાહિત્યિક વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન વિચલિત રહે, માતાની તબિયત સાચવવી, કાર્યમાં અવરોધ તેમજ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન શાંતિથી ચલાવવું, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં અવરોધ તેમજ નકારાત્મકતા દૂર કરવી, જમીન મકાન બાબત ચિંતિત રહેશો, નોકરો થી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રોગમાં વધુ ખર્ચ થશે, કાર્યમાં અવરોધ તથા માનસિક વ્યગ્રતા રહે, પરિશ્રમ દાયક સમય, પ્રવાસ કષ્ટમય સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન પ્રગતિ પામશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મેળવશો, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મકતા દૂર કરવી, પૈતૃક સંપત્તિ બાબત ચિંતિત રહેશો, ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, જળ પ્રદેશથી દૂર રહેવું, કળા ક્ષેત્રથી જોડાયેલ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment