Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ બીજ (17:33), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 01/04/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- ભરણી (27:06), કૃત્તિકા

યોગ :- વિષ્કુંભ (10:38), પ્રીતિ

કરણ :- બાલવ (06:59), કૌલવ (17:33), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં અવરોધો આવશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મિત્રોથી સાવધ રહેવું, પગ અથવા નેત્ર સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન બાબત ચિંતિત રહેશો, સંતાન ચિંતા ઉદ્ભવે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માતા પિતા સાથે મતભેદ તેમજ વાહન ખર્ચ થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માન મેળવશો, ધાર્મિકતા માં અભાવ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યના જોરે આગળ આવશો, ધાર્મિક ક્રિયા કરશો, સ્નેહીજન સાથે મતભેદ તેમજ ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા તેમજ પેટની તકલીફ થશે, આવક ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ધન બાબત ચિંતા તેમજ સંતાન પીડા રહે, સામાન્ય દિવસ રહેશે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ માતા પિતા સાથે ખટરાગ થશે, વાહન ખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, વાહન આદિ સુખ મળે, પ્રવાસ કરશો, નેત્ર પીડા તેમજ ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, સન્માન સાચવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માન સન્માન મેળવશો, કાર્યમાં સફળ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments