Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ ત્રીજ (15:04), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 11/04/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મેષ (08:42), વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (25:38), રોહિણી
યોગ :- પ્રીતિ (07:19), આયુષ્માન (28:29)
કરણ :- ગર (15:04), વણિજ (26:03), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યોમાં સફળતા તેમજ સારું ખાનપાન મેળવશો, પાર્ટનરશીપ માં લાભ અને રાજકીય સંઘર્ષ રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધરેલા કાર્યો પૂર્ણ કરશો, ભાગ્યોદય થાય, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ તેમજ માનસિક વિકાર રહે, પગની તકલીફ તથા નવા સંશોધન માં પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ કાર્યમાં અવરોધ આવશે, ધાર્મિક કાર્યો કરશો, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારી વર્ગમાં નામના તથા ભોગ વિલાસમાં સમય વિતાવશો, ધાર્મિક યાત્રા કરશો, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તથા ધાર્મિક કાર્યો કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્ય મજબૂત થશે, સારું ખાનપાન તથા સન્માન થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, માતા ની તબિયત સાચવવી, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, આવક સ્ત્રોતમાં વધારો થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ધન બાબત ચિંતા વર્તાશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય તથા ધાર્મિક વિચારો રહેશે, ક્રોધ પર નિયંત્રણ તથા આકસ્મિક ખર્ચ આવશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment