Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ દશમ (17:32), એકાદશી
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 18/04/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કર્ક (07:55), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (07:55), મઘા
યોગ :- ગંડ (24:44), વૃદ્ધિ
કરણ :- ગર (17:32), વણિજ (30:48), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, સન્માન મેળવશો, સંતાન સાથે મતભેદ થાય, પેટની તકલીફ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પિતા ની તબિયત સાચવવી, સરકારી કામકાજ પૂર્ણ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કષ્ટમય સંભવે, વિદેશ દ્વારા લાભ મેળવશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, સ્નેહીજન દ્વારા અપમાન સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ સંભવે, સરકારી કામકાજ માં સફળ થશો, નોકરિયાત વર્ગને નવીન તક મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ થશે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, શત્રુથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ઉપલી અધિકારી સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આવક માં વધારો થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન સંબંધિત નુકસાન સંભવે, આકસ્મિક લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, કાર્યમાં અવરોધ આવશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડ થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વ્યાપારમાં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, મનોરોગ થશે, વાયુની પીડા સતાવશે, ઊંચી મનોકામના માં ડૂબવાનું ન થાય તે સાચવવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment