Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ આઠમ (20:09), નોમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 02/04/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- ધન (28:36), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (22:49), ઉત્તરાષાઢા 

યોગ :- પરિઘ (18:35), શિવ

કરણ :- બાલવ (08:45), કૌલવ (20:09), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, સંતાન બાબત ચિંતિત રહેશો, વિદ્યાર્થી માટે પરિશ્રમ દાયક સમય, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થશે, સંતાન ચિંતા થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસ કષ્ટમય સંભવે, પરિશ્રમ દાયક સમય, કાર્યક્ષેત્રે ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ તેમજ વાયુ પીડા થાય, મુખ રોગ ના થાય તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે બોલચાલમાં ધ્યાન રાખવું, રોગમાં વધુ ખર્ચ થશે, સંતાન સુખ મેળવશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગમાં વધુ ખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, નોકરિયાત વર્ગને લાભ મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, મન બેચેન રહે, મિત્રો સાથે અણબનાવ તેમજ પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- હાથમાં પીડા તેમજ કાર્યોમાં અવરોધો આવશે, માતા પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ તેમજ નેત્ર પીડા થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, મકાન સુખ મેળવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું નહિતર ધાર્યા કામમાં વિઘ્નો આવશે, મસ્તક પીડા તેમજ ખર્ચ વધુ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અવરોધો તેમજ મસ્તક પીડા થશે, સ્નેહીજનો નો સાથ મેળવશો, ભાગ્યના જોરે આગળ આવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments