Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ બીજ (07:47), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 26/04/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (27:40), જ્યેષ્ઠા

યોગ :- વરિયાન (28:20), પરિઘ

કરણ :- ગર (07:47), વણિજ (20:06), ભદ્રા

*રાજયોગ 06:20 થી 27:40*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મેળવશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, ભાગ્યોદય થાય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, ભાગ્યના જોરે કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન તેમજ રોગને કારણે માનસિક અસ્વસ્થતા રહેશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ વ્યાપાર ઉદ્યોગમાં નામના મેળવશો, અટકાયેલા કાર્યો શરૂ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, માતાની તબિયત સાચવવી, વાહન સંબંધિત ખર્ચ થશે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, હાથમાં પીડા સંભવે, લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ધનલાભ થાય, માન સન્માન મેળવશો, પેટને લગતી બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, નિર્ણય લેવામાં સાવધાની રાખવી, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પગની તકલીફ વધુ ન થાય તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થશે, સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, નવી તક પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન વિચલિત રહે, કાર્યમાં અવરોધ વધુ આવશે, પિતા સાથે મતભેદ તેમજ તબિયત સાચવવી, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments