Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ અગિયારસ (13:29), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 05/04/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મકર (07:11), કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (18:07), શતભિષા 

યોગ :- સાધ્ય (09:55), શુભ (30:15), શુક્લ

કરણ :- બાલવ (13:29), કૌલવ (23:57), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા, ધનખર્ચ તેમજ કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન બેચેન રહે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસ કષ્ટમય સંભવે, હાથમાં પીડા તેમજ વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ ને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, પેટ થી થતાં રોગ થશે, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ તેમજ પેટની તકલીફ થશે, રોગ અને શત્રુ થી સાવધાન રહેવું, મનોરોગ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન બાબત ચિંતિત રહેશો, પેટની બીમારી થશે, મિત્રો સાથે મતભેદ તેમજ ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્ય માં અટકાવ તેમજ જમીન મકાન બાબત ઉકેલ ન આવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મતભેદ તેમજ ભાગ્યનો સાથ ન મળે, ધનખર્ચ થશે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધ વધશે, મસ્તક પીડા તેમજ વ્યાપારમાં નુકશાન સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતિત તેમજ શત્રુ થી સાવધ રહેવું, માનસિક વ્યગ્રતા તથા શારીરિક પીડા રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments