Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ તેરસ (25:12), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 21/04/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (17:09), હસ્ત
યોગ :- વ્યાધાત (27:44), હર્ષણ
કરણ :- કૌલવ (11:59), તૈતિલ (25:12), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ રોગપ્રતિકારક શક્તિ કમજોર થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રોનો સહકાર મળશે, ખાનપાનમાં અનિયમિતતા તેમજ પેટની અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક વ્યગ્રતા તથા માતા પિતા સાથે મતભેદ થશે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ માં કષ્ટ સંભવે, ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, નેત્ર પીડા થાય, મઘ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નેત્ર પીડા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક સંબંધિત પીડા થશે, રોગમાં વધુ ખર્ચ કરશો, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થાય, પાર્ટનરશીપ દ્વારા લાભ મેળવશો, વાયુરોગ થી પિડાશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે મતભેદ થશે, આવક ચિંતા વધે, પેટની અવ્યવસ્થા રહે, વાહન ખર્ચ આકસ્મિક આવશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત તકલીફ વધશે, આર્ટ સંબંધિત ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસ કરશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે મતભેદ તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રેમિપાત્ર સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ તેમજ પેટની બીમારી સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment