Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ એકાદશી (20:05), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 19/04/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (10:58), પૂ.ફાલ્ગુની

યોગ :- વૃદ્ધિ (25:45), ધ્રુવ

કરણ :- વણિજ (06:48), ભદ્રા (20:05), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, પેટ સંબંધિત તકલીફ રહે, અટકાયેલું ધન પરત મેળવશો, સરકારી કામકાજ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન સંબંધિત ખર્ચ થશે, જમીન બાબત પ્રશ્નોમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, પરિશ્રમ દ્વારા સફળતા મેળવશો, જલ પ્રદેશથી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા થાય, ખાનપાનમાં અનિયમિતતા તથા કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, વ્યાપારી વર્ગ તથા સરકારી વર્ગે ખૂબ સાવચેતી રાખવી, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થાય, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન બાબત પ્રશ્નો થશે, માન સાચવવું, મિત્રો સાથે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા ની તબિયત સાચવવી, જમીન બાબત પ્રશ્નો મુંજવશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યના જોરે આગળ વધશો, પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટની અવ્યવસ્થા સર્જાય, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં મતભેદ તેમજ વ્યાપારી વર્ગમાં સાવધાન રહેવું, પેટની સમસ્યા વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતા ઉદ્ભવશે, પગની તકલીફ થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments