Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ એકમ (30:47), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 24/04/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (24:41), વિશાખા
યોગ :- સિદ્ધિ (29:05), વ્યતિપાત
કરણ :- બાલવ (18:07), કૌલવ (30:47), તૈતિલ
*શુક્ર મેષ રાશિમાં 24:00 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સરકરી કામકાજમાં વ્યસ્ત રહેશો, ક્રોધિત સ્વભાવ આપને કનડગત ન થાય તેનું ધ્યાન રાખવું, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પિતાની તબિયત સાચવવી, સંતાન ચિંતા વધશે, મિત્રો સાથે બહાર જવાનું ટાળવું, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા દૂર થતી જણાશે, માતા પિતા સાથે મતભેદ થાય, મકાન બાબત પ્રશ્નો ઉદ્ભવશે, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, અકસ્માત ભય અથવા શસ્ત્ર ક્રિયા ઉદ્ભવે, કાર્યક્ષેત્રમાં બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા વધશે, ભાગ્યના જોરે આગળ વધી શકો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, મસ્તક પીડા થાય, સ્નેહીજન નો સહકાર તેમજ રાજકીય સન્માન મેળવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતાની તબિયત સાચવવી, વાહન શાંતિથી ચલાવવું, સંતાન બાબત પ્રશ્નો તેમજ ધનખર્ચ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, માતા પિતા સાથે મતભેદ તેમજ ઉપલી અધિકારી સાથે અણબનાવ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નેત્ર રોગ સંભવે, વિચિત્ર ધાર્મિકતા તેમજ પ્રવાસ કરશો, પરિસ્થિતિમાંથી માર્ગ પ્રાપ્ત કરશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ધનખર્ચ તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભોગ વિલાસ બાબત વધુ ખર્ચ કરશો, મનોવિકાર રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment