Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ આઠમ (13:25), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 16/04/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (29:16), આશ્લેષા
યોગ :- ધૃતિ (23:17), શૂળ
કરણ :- બવ (13:25), બાલવ (26:16), કૌલવ
*દુર્ગાષ્ટમી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પામશો, અટકાયેલા કાર્યોમાં સફળતા તથા સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખમય રહે, ભાગ્યનો સાથ મળશે, ધાર્મિક કાર્યોમાં રૂચી રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત પ્રશ્નો દૂર થશે, આત્મિયજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યો માં વેગ આવશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા તથા નેત્ર પીડા થશે, રોગમાં વધુ ખર્ચ કરશો, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પામશો, સારું ખાનપાન તથા રાજકીય પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ પામશો, માતા પિતા સાથે સમય વિતાવશો, નોકરીમાં બઢતી થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક વિચારો વધશે, પ્રવાસ સુખમય રહે, પરાક્રમમાં સફળ તથા કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, આકસ્મિક લાભ તથા કુટુંબી જનો સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન તથા ભાગ્ય મજબૂત થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ રોગમાંથી મુક્તિ મેળવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment