Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ છઠ્ઠ (11:45), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 14/04/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (25:35), પુનર્વસુ
યોગ :- અતિગંડ (23:33), સુકર્મા
કરણ :- તૈતિલ (11:45), ગર (23:52), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસ સુખમય રહેશે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ધાર્મિક વિચારશૈલી, પરિશ્રમમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત, ધનલાભ તથા સન્માન મેળવશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યમાં સફળ તથા લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યના જોરે આગળ વધશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ તેમજ માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, માન પાન મેળવશો, સંતાન ચિંતા દૂર થશે, રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ તથા કલા શોખીન માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યોમાં મન રહે, ભાઈભાંડુ નો સહકાર મળશે, પરિશ્રમ માં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ પેટની અવ્યવસ્થા રહેશે, જળ પ્રદેશથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તથા પાર્ટનરશીપ માં નવી તક મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મનોવ્યથા સતાવશે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થશે, સારું ખાનપાન તથા વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ તેમજ ભોગ વિલાસમાં સમય વિતાવશો, મકાન ના પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment