Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ નોમ (18:30), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 03/04/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (21:48), શ્રવણ 

યોગ :- શિવ (16:10), સિદ્ધ

કરણ :- તૈતિલ (07:25), ગર (18:30), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, મન આનંદિત રહે, પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ પરિશ્રમ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ પેટની ફરિયાદ રહે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળ તેમજ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ તેમજ વાયુ રોગ થશે, માનસિક તાણ તેમજ નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન ચિંતા દૂર થશે, સારું ખાનપાન તેમજ ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, માનસિક સ્વસ્થતા રહેશે, માતા ની તબિયતમાં સુધારો થશે, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થશે, પરિશ્રમ માં સફળતા તેમજ ભોગ વિલાસ માં સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, સારું ખાનપાન તેમજ આરોગ્યમાં સુધારો થશે, સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યોમાં સફળતા તેમજ સારું ખાનપાન મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ થશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક સ્ત્રોતમાં વધારો તેમજ સંતાન ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળે, અધિકારી સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments