Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ સાતમ (21:10), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 01/04/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (23:12), પૂર્વાષાઢા
યોગ :- વરિયાન (20:30), પરિઘ
કરણ :- ભદ્રા (09:26), બવ (21:10), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મેળવશો, પ્રવાસ સુખમય રહે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ મળશે, સારું ખાનપાન તેમજ સ્નેહીજન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા દૂર થાય, સારું ખાનપાન મળશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ નો સહકાર મળે, પ્રવાસનું આયોજન કરશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક લાભ મળે, માનસિક તાણ તેમજ શારીરિક તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સુખ મેળવશો, આવક ચિંતા રહે, રાજકીય ક્ષેત્રમાં પદ મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને લાભ તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, વાહન આદિ સુખ મળે, મકાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment