Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ સાતમ (12:12), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 15/04/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- મિથુન (20:41), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (27:06), પુષ્ય
યોગ :- સુકર્મા (23:09), ધૃતિ
કરણ :- વણિજ (12:12), ભદ્રા (24:43), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે, પાર્ટનરશીપ માં ફાયદો તેમજ સરકારી કામકાજ માટે સાનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટની સમસ્યા સંભવે, વાહન ખર્ચ થશે, સરકારી કર્મચારી માટે નવીન તક મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, મિત્રોનો સહકાર તેમજ સંતાન પ્રગતિ કરશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, જમીન મકાન બાબત પ્રશ્નો હલ થતા જણાશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધો ઉભા થશે, પેટની સમસ્યા વધશે, ધાર્મિક કાર્ય કરશો, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મોજશોખમાં ખર્ચ વધુ કરશો, માનસિક વ્યગ્રતા રહે, રોગ ન ફેલાય તેનું ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સંતાન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં અનિયમિત થશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મનોવ્યથા સતાવશે, સંતાન સાથે મતભેદ થાય, કલા ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસમાં કષ્ટ પડશે, હાથમાં પીડા તેમજ વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મતભેદ તથા ધનખર્ચ થશે, પ્રવાસ સુખમય રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મોજશોખમાં ખર્ચ વધુ કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભોગ વિલાસમાં રહેશો, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, માતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment