Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ દશમ (16:15), અગિયારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 04/04/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મકર 

નક્ષત્ર :- શ્રવણ (20:12), ધનિષ્ઠા

યોગ :- સિદ્ધ (13:15), સાધ્ય

કરણ :- ભદ્રા (16:15), બવ (26:55), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં ફાયદો તેમજ પગની સમસ્યા થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થાય, સરકારી કામકાજ માટે અનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા તેમજ ભાગ્યનો સાથ ન મળે, પિતા સાથે મતભેદ થાય, જમીન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર રોગ તેમજ બોલચાલમાં ખૂબ ધ્યાન રાખવું, ધન સંચય ઓછો થશે, પ્રવાસ કરશો, કર્મ ક્ષેત્રમાં અવરોધો આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન સંચય ઓછો થશે, મનોરોગ ન થાય તેની તકેદારી રાખવી, ખાનપાનમાં અનિયમિતતા રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની બીમારી થશે, શત્રુ પર વિજય મેળવશો, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ તેમજ આવક ચિંતા રહે, પરિસ્થિતિમાંથી માર્ગ નીકળી શકાનાર સમય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, માટેની તબિયત સાચવવી, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ તેમજ પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા અને ભાઈભાંડુ સાથે તણાવ વધે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ અને માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન બાબત ચિંતિત રહેશો, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments