Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ ચૌદશ (18:18), અમાસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 09/03/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (07:55), શતતારા 

યોગ :- સિદ્ધિ (20:32), સાધ્ય

કરણ :- ભદ્રા (08:10), શકુનિ (18:18), ચતુષ્પદ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક ચિંતા વધશે, સંતાન બાબત પરેશાની વધશે, પેટની તકલીફ થાય, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા થાય, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે કલહ થાય, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ યુક્ત સમય, નેત્ર પીડા તેમજ માનસિક અસ્થિરતા રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ ને કારણે કાર્યમાં અટકાવ આવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, રોગમાં ખર્ચ થશે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગમાં ખર્ચ થશે, પેટની અવ્યવસ્થા રહે, માનસિક વ્યગ્રતા તેમજ વાયરલ ઇન્ફેક્શન સંભવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મકાન બાબત પરેશાની વધે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં અસફળ થશો, ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા તેમજ પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે મતભેદ થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મસ્તક પીડા અથવા ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ બનશો, કાર્યમાં અવરોધ તેમજ શત્રુ પર વિજય મેળવશો, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments