Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ પાંચમ (21:14), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 30/03/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (22:04), જ્યેષ્ઠા
યોગ :- સિધ્ધિ (22:46), વ્યતિપાત
કરણ :- કૌલવ (08:52), તૈતિલ (21:14), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ, ક્રોધ ને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, રોગમાં સંભાળવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, આવક સ્ત્રોતમાં વધારો થશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે ક્લેશ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માતા ની તબિયત સાચવવી, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, નેત્ર પીડા તેમજ ખર્ચ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- યાત્રા નો યોગ સંભવે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ તેમજ વાયુ રોગ થશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા તેમજ પેટની સમસ્યા સંભવે, વાહન ખર્ચ થશે, મિત્રોનો સહકાર મેળવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ તેમજ મનોવિકાર રહે, માતા પિતા સાથે મતભેદ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા રહે, નેત્ર રોગ તેમજ સ્નેહીજન સાથે તણાવ રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ ને કારણે કાર્યક્ષેત્રમાં અધોગતિ થશે, ધનખર્ચ તેમજ ભાગ્યના જોરે આગળ સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ તેમજ ગુપ્ત રોગ સંભવે, જળ પ્રદેશથી દૂર રહેવું, કટોકટીનો સમય સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment