Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ સાતમ (21:39), આઠમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 16/03/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (28:23), મિથુન

નક્ષત્ર :- રોહિણી (16:06), મૃગશીર્ષ

યોગ :- પ્રીતિ (18:08), આયુષ્માન

કરણ :- ગર (09:49), વણિજ (21:39), ભદ્રા

*હોળાષ્ટક પ્રારંભ 21:39 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રના વૃદ્ધિ થશે, પેટ સંબંધિત રોગ સંભવે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ માં કષ્ટ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સંતાન ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, કાર્યક્ષેત્રના વૃદ્ધિ થાય, ભાગ્યોદય થાય, પેટની અવ્યવસ્થા રહે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં અવરોધ આવશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ભાગ્યની સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, વિલાસતા વધે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- રોગમાં વધુ ખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુ પર વિજય મેળવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મિત્રોનો સાથ મળે, સરકારી કામકાજ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રેમી પાત્ર સાથે મુલાકાત થાય, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, યાત્રા પ્રવાસમાં કષ્ટ સંભવે, રોગ શત્રુ થી પરેશાન થશો, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments