Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ નોમ (08:05), દશમ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 05/03/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (16:00), પૂર્વાષાઢા 

યોગ :- સિધ્ધિ (14:08), વ્યતિપાત 

કરણ :- ગર (08:05), વણિજ (19:24), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ સુખમય રહે, મિત્રોનો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપાર - નોકરીમાં લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, પેટની તકલીફ થાય, મોસાળ પક્ષથી લાભ મળે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માન સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન આદિ સુખ મળે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, આકસ્મિક લાભ મળશે, સારું ખાનપાન તેમજ સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, લાભ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, રોગ શત્રુ પર વિજય મેળવશો, કાર્યમાં અવરોધ દૂર થશે, વાયુ પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્ત થશે, વિદ્યાર્થી માટે ઉત્તમ તક મળે, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments