Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ આઠમ (21:54), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 17/03/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (16:48), આર્દ્રા
યોગ :- આયુષ્માન (17:06), સૌભાગ્ય
કરણ :- ભદ્રા (09:41), બવ (21:54), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, પ્રવાસનું આયોજન શક્ય બનશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સન્માન પ્રાપ્ત થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાયુ પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મળે, લાભપ્રદ સમય રહે, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરશો, લાભ પ્રાપ્તિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યો કરશો, લાભ પ્રાપ્ત થશે, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, પાર્ટનરશીપ માં લાભ પ્રાપ્ત થશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટની તકલીફ સંભવે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ ઉભા થશે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા દૂર થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન આદિ સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment