Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ પાંચમ (23:27), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 14/03/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મેષ (22:41), વૃષભ
નક્ષત્ર :- ભરણી (16:56), કૃત્તિકા
યોગ :- વૈધૃતિ (22:00), વિષ્કુંભ
કરણ :- બવ (12:21), બાલવ (23:27), કૌલવ
*સૂર્ય મીનરાશિમાં 12:37 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, વિદ્યાર્થી માટે અનુકૂળ સમય, સારું ખાનપાન તેમજ લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસનું આયોજન થશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નેત્ર તથા મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભોગવિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નોકરોથી સાવધાન રહેવું, માનસિક તાણ તેમજ વાયુ પીડા થાય, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નવી તક મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન આદિ સુખ મળે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, પરિશ્રમ દ્વારા સફળ થશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment