Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ અમાસ (14:31), ફાગણ સુદ એકમ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 10/03/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- કુંભ (20:39), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (25:55), ઉ.ભાદ્રપદ 

યોગ :- સાધ્ય (16:14), શુભ

કરણ :- નાગ (14:31), કિમ્સ્તુઘ્ન (24:25), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ખાનપાનમાં અવ્યવસ્થા રહેશે, બોલચાલમાં ધ્યાન રાખવું, રાજકીય ક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા સતાવશે, પેટની બીમારી સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ વચ્ચે તણાવ વધે, પ્રવાસમાં સાચવવું, વ્યાપારમાં સફળતા તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ વર્તાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવશે, મસ્તક પીડા થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, બોલચાલમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, ઉદર રોગ સંભવે, રોગમાં વધુ ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન ખર્ચ થશે, સંતાન સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- હાથમાં પીડા થશે, વિચિત્ર ધાર્મિકતા તેમજ પ્રવાસમાં કષ્ટ સંભવે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ તેમજ માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં અવરોધ આવે, મસ્તક પીડા અથવા તેના રોગ સંભવે, શત્રુ થી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments