Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ ચોથ (20:22), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 29/03/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- તુલા (14:09), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (20:36), અનુરાધા
યોગ :- વજ્ર (23:12), સિધ્ધિ
કરણ :- બવ (07:43), બાલવ (20:22), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે તેમજ માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતિત રહેશો, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થાય તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તથા આવક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન કરશો, મધ્યાહ્ન બાદ મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતા તેમજ પગની પડા રહે, મધ્યાહ્ન બાદ ક્રોધને કારણે પાર્ટનરશીપ માં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા દૂર થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ તેમજ વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ આવક ચિંતા તેમજ મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, ભાઈભાંડુ નું સુખ મળે, મધ્યાહ્ન બાદ વાહન ખર્ચ તેમજ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે સંયમ પૂર્વક રહેવું, માનસિક વ્યગ્રતા તેમજ મધ્યાહ્ન બાદ પ્રવાસ કષ્ટમય સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment