Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ આઠમ (08:50), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 04/03/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (16:22), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (16:22), મૂળ
યોગ :- વજ્ર (16:06), સિધ્ધિ
કરણ :- કૌલવ (08:50), તૈતિલ (20:33), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ રહેશે, ધન બાબત ચિંતિત રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગી અવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારી વર્ગ તથા નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, વિચિત્ર ધાર્મિકતા રહે તેમજ પ્રવાસમાં કષ્ટ સંભવે, શત્રુથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે ચિંતાકારક સમય, પેટથી થતા રોગ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- જમીન મકાન બાબત પ્રશ્નો ઉકેલાશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ તેમજ પાર્ટનરશીપમાં મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અધોગતિ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, સંતાન સાથે મતભેદ થાય, વિદ્યાર્થી માટે ચિંતાકારક સમય, દાંત સંબંધિત રોગ થાય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મસ્તક પીડા થાય, માતાની તબિયત બગડે, વાહન ખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા તેમજ શારીરિક પીડા થશે, ભાઈભાંડુ સાથે કલહ થાય, ધાર્મિકતા માં અભાવ વર્તાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા તેમજ ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ગુપ્ત જ્ઞાન દ્વારા પ્રગતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, જમીન મકાન બાબત પ્રશ્નો ઉકેલાશે, રાજકીય સન્માન મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક સંબંધિત પીડા રહે, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment