Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ બીજ (07:14), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 12/03/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મીન (20:30), મેષ

નક્ષત્ર :- રેવતી (20:30), અશ્વિની

યોગ :- શુક્લ (07:53), બ્રહ્મ (28:08), ઐન્દ્ર

કરણ :- કૌલવ (07:14), તૈતિલ (17:36), ગર

*ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ 20:30 થી 30:57*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક અસ્થિરતા રહેશે, ભાગ્યના જોરે આગળ વધશો, સરકારી કામકાજ પૂર્ણ થશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજ માં અવરોધો ઊભા થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, વાયુ પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, માતાની તબિયત સાચવવી, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગને નવી તક મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ધન સંચય ઓછો થશે, વાયરલ રોગ ના થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભો મળે, રોગમાં વધુ ખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, રોગ ના થાય તેનું ધ્યાન રાખવું, ખર્ચ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે કલહ થશે, પ્રવાસનું આયોજન થાય, વાહન શાંતિથી ચલાવવું, પેટની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, માતા પિતા સાથે મતભેદ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, ધન બાબત ચિંતિત રહેશો, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લગ્ન બાબત અવરોધો ઊભા થશે, માનસિક વ્યગ્રતા રહે, ધન સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, માન સાચવવું, પગની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments