Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ નોમ (22:50), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 18/03/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (18:11), પુનર્વસુ
યોગ :- સૌભાગ્ય (16:37), શોભન
કરણ :- બાલવ (10:17), કૌલવ (22:50), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ ના કારણે કાર્યોમાં અટકાવ આવે, પેટ સંબંધિત રોગો થશે, ભાગ્યના જોરે આગળ વધશો, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારી વર્ગ માટે ચિંતાપ્રદ સમય, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે કલહ થશે, ભાગ્યનો સાથ ન મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, રોગથી પીડિત થશો, નેત્ર રોગ થશે, સ્નેહીજન સાથે તણાવ રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ગુપ્ત રોગ ના થાય તેનું ધ્યાન રાખવું, અકસ્માતનો ભય રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવશે, ખાનપાન માં ધ્યાન રાખવું, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા વધે, મિત્રો સાથે મતભેદ થશે, રોગમાં ખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ થશે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અધોગતિ થશે, માનસિક તણાવ રહેશે, વિદ્યાર્થીઓએ ખાસ સાચવવું, પેટની અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, પ્રવાસમાં કષ્ટ પડે, મન બેચેન તેમજ માતાની તબિયત સાચવવી, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વર્તન કરવું, યાત્રા પ્રવાસના યોગ બનશે, કર્મક્ષેત્ર મજબૂત બનશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવશે, મસ્તક સંબંધિત પીડા રહે, મુખ ના રોગ થશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ગુપ્ત રોગ ના થાય તેનું ધ્યાન રાખવું, ધન બાબત ચિંતિત રહેશો, પગની પીડા રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment