Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ એકમ (14:56), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 26/03/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- કન્યા (28:56), તુલા
નક્ષત્ર :- હસ્ત (13:34), ચિત્રા
યોગ :- ધ્રુવ (22:18), વ્યાઘાત
કરણ :- કૌલવ (14:56), તૈતિલ (28:04), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, સંતાન બાબત ચિંતિત રહેશો, આકસ્મિક ખર્ચ આવે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે અણબનાવ બને, પોતાનાથી ઉપર અધિકારવાળા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક વિકાર રહે, માતાની તબિયત સાચવવી, ભાગ્યના જોરે આગળ વધશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- હાથમાં પીડા સંભવે, ધાર્મિકતા માં અભાવ રહે, ક્રોધ ને કારણે શારીરિક તકલીફ થશે, ધન બાબત ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ તેમજ વ્યાપાર માં અવરોધો આવશે, ધાર્મિક યાત્રા કરશો, પ્રવાસ સુખમય રહે, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધો આવશે, વ્યવહાર માં સાવચેતી રાખવી, ખાનપાનમાં અનિયમિતતા રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સંતાન સાથે અણબનાવ બને, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા ની તબિયત બગડશે, વાહન ખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ તેમજ મિત્રોનો સહકાર મળશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, ભાગ્યોદય થાય, કર્મ ક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, દાંત ની પીડા થાય, ધન બાબત ચિંતિત રહેશો, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, માનસિક વિકાર રહે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment