Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ પાંચમ (06:24), છઠ્ઠ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 01/03/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (12:49), વિશાખા
યોગ :- ધ્રુવ (18:15), વ્યાઘાત
કરણ :- તૈતિલ (06:24), ગર (19:16), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સંતાન બાબત ચિંતિત રહેશો, માન સન્માન મેળવશો, રોગમાંથી મુક્ત થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ધાર્મિક યાત્રા તેમજ ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા દૂર થશે, ખાનપાનમાં અસ્વસ્થતા રહે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, પરિશ્રમ દાયક સમય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન આદિ સુખ મળશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાઈભાંડુ સાથે કલહ થશે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, આકસ્મિક લાભ મળશે, ધન સંચય ઓછો થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, પેટ સંબંધિત તકલીફ થાય, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, રોગ શત્રુથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કામકાજમાં સાનુકૂળતા રહે, ધન સંચય ઓછો થશે, ઉદર રોગ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, સંતાન બાબત ચિંતિત રહેશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આવક ચિંતા દૂર થશે, માનસિક અસ્વસ્થતા રહે, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, રાજકીય ક્ષેત્રમાં આગળ વધશો, નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે અણબનાવ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધો ઉભા થશે, ધન સંચય ઓછો થાય, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક લાભો મેળવશો, નેત્ર પીડા તેમજ પગ સંબંધિત બીમારી થાય, બોલચાલમાં સાવધાની રાખવી, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment