Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ દશમ (24:22), એકાદશી

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 19/03/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મિથુન (13:38), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (20:10), પુષ્ય

યોગ :- શોભન (16:37), અતિગંડ 

કરણ :- તૈતિલ (11:33), ગર (24:22), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, મિત્રોની જામીનગીરી થી દુર રહેવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત તથા મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, સારું ખાનપાન તેમજ મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થશે, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ખાનપાનમાં અનિયમિતતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મકાન બાબત સમસ્યા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માન સન્માન મેળવશો, રોગમાં વધુ ખર્ચ થશે, પગની તકલીફ તેમજ મધ્યાહ્ન બાદ નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રોનો સહકાર મેળવશો, સારું ખાનપાન તેમજ ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં અવરોધો ઊભા થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક વિચારશૈલી તેમજ ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકસ્મિક લાભ તેમજ મધ્યાહ્ન બાદ ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન થશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ તેમજ વાયરલ ઇન્ફેક્શન ના થાય તેનું ધ્યાન રાખવું, વાહન ખર્ચ થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા તેમજ ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન ચિંતા રહે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતિત રહેશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે તેમજ મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments