Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ છઠ્ઠ (22:10), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 15/03/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (16:09), રોહિણી
યોગ :- વિષ્કુંભ (19:46), પ્રીતિ
કરણ :- કૌલવ (10:42), તૈતિલ (22:10), ગર
*મંગળ કુંભ રાશિમાં 18:08 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબતના પ્રશ્નો દૂર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સકારાત્મકતા વધશે, સારું ખાનપાન તેમજ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ ઉત્પન્ન થશે, જળ વાળા પ્રદેશથી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મિત્રોનો સહકાર મળે, પદ પ્રતિષ્ઠા મેળવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગમાટે શ્રેષ્ઠ સમય, જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિકતા વધશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, વાયુ પીડા ઉદ્ભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને નવી તક તેમજ પાર્ટનરશીપ માં વધુ લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, મોસાળ પક્ષથી લાભ મળશે, પ્રવાસ થશે, માનસિક તાણ અનુભવાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માન સન્માન મળશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન પ્રસન્ન રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, નોકરિયાત અને વ્યાપારી વર્ગ માટે સાનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, પ્રવાસનું આયોજન થશે, પરાક્રમમાં સફળ તેમજ કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment