Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ પૂનમ (12:31), વદ એકમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 25/03/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- કન્યા 

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (10:38), હસ્ત

યોગ :- વૃદ્ધિ (21:30), ધ્રુવ

કરણ :- બવ (12:31), બાલવ (25:45), કૌલવ 

*ધૂળેટી* *હોળાષ્ટક સમાપ્ત 12:31 મધ્યાહ્ને*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વિચારો દૂર કરવા, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કષ્ટમય સંભવે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે મતભેદ થાય, વાહન ખર્ચ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં અસફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કષ્ટમય સંભવે, હાથમાં પીડા થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, મુખ રોગ થશે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, પેટ સંબંધિત સમસ્યા સંભવે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ પગની સમસ્યા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક ચિંતા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા રહે, માતા પિતા સાથે મતભેદ તેમજ વાહન ખર્ચ થશે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે કલહ સંભવે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતિત રહેશો, કાર્યક્ષેત્રમાં અવરોધો તેમજ સ્નેહીજન સાથે કલહ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અટકાવ તેમજ માનસિક તણાવ યુક્ત સમય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments