Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ છઠ્ઠ (07:54), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 02/03/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- તુલા (08:17), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (14:42), અનુરાધા
યોગ :- વ્યાઘાત (18:06), હર્ષણ
કરણ :- વણિજ (07:54), ભદ્રા (20:25), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત બીમારી થશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, મસ્તક પીડા તથા વાયુરોગ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગ માં વધુ ખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ ટાળજો, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, વિદ્યા ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન બેચેન રહે, વ્યાપારમાં અવરોધો ઉભા થશે, વાહન શાંતિથી ચલાવવું, માતા ની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યો કરશો, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે અણબનાવ થશે, નેત્ર પીડા તેમજ મુખના રોગ સંભવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મોસાળ પક્ષથી હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક રોગ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે મુલાકાત થશે, લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment