Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ બીજ (17:07), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 27/03/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (16:16), સ્વાતિ
યોગ :- વ્યાઘાત (22:53), હર્ષણ
કરણ :- ગર (17:07), વણિજ (30:05), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યો માટે સાનુકૂળ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગ અને શત્રુ પર વિજય મેળવશો, મોસાળ પક્ષથી લાભ મળે, બોલચાલ માં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી તેમજ પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે મુલાકાત તેમજ ભાગ્યોદય થાય, ધનલાભ તેમજ કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક લાભો મેળવશો, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પાર્ટનરશીપ માં લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, નકારાત્મકતા વિચારો પર નિયંત્રણ રાખવું, મોજશોખમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન ચિંતા દૂર થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક વિચાર શૈલી રહે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજનો નો સહકાર મળે, રોગ પર વિજય મળશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment