Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ ચોથ (25:27), પાંચમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 13/03/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (18:25), ભરણી

યોગ :- ઐન્દ્ર (24:49), વૈધૃતિ 

કરણ :- વણિજ (14:39), ભદ્રા (25:27), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, ધનખર્ચ થાય, કાર્યમાં માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોનો સહકાર મળે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન આદિ સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ મળશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે અનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, મોસાળ પક્ષથી લાભ મળે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, વ્યાપાર નોકરી માં સફળ થશો, પદ પ્રતિષ્ઠા મળશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments