Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ તેરસ (21:59), ચૌદશ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 08/03/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મકર (21:22), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (10:41), ધનિષ્ઠા

યોગ :- શિવ (24:46), સિદ્ધ

કરણ :- ગર (11:41), વણિજ (21:59), ભદ્રા

*મહા શિવરાત્રી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, સાયં કાલ બાદ ચિંતિત રહેશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ભોગ વિલાસમાં સમય વીતશે, સંતાન સુખ મળે, સાયં કાલ બાદ ધનખર્ચ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, પરિશ્રમ દ્વારા સફળ થશો, દીર્ઘ પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં ફાયદો મેળવશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, સાયં કાલ બાદ ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સાયં કાલ બાદ મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સાયં કાલ બાદ ધનખર્ચ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :-  વાહન આદિ સુખ મળે, જમીન બાબતના પ્રશ્નો દૂર થશે, સન્માન મેળવશો, સાયં કાલ બાદ સંતાન ચિંતા ઉપજે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ભાગ્યોદય થાય, દીર્ઘ પ્રવાસનું આયોજન થશે, સાયં કાલ બાદ મન બેચેન રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, કુટુંબ સુખ મળે, સારું ખાનપાન મળે, સાયં કાલ બાદ પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, સાયં કાલ બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગની પીડા સતાવશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, ધનલાભ થાય, સારું ખાનપાન મળે, સાયં કાલ બાદ ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments