Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ એકાદશી (28:14), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 06/03/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- ધન (20:27), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (14:52), ઉત્તરાષાઢા
યોગ :- વ્યતિપાત (11:33), વરિયાન
કરણ :- બવ (17:28), બાલવ (28:14), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ તેમજ વાયુની પીડા થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા રહે, પગની પીડા થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક સ્ત્રોતમાં વધારો થશે, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- જમીન મકાન બાબત સાનુકૂળ સમય, પૈતૃક સંપત્તિ બાબત પ્રશ્નો હલ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરિશ્રમ માં સફળ થશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ધાર્મિકતા વધે, કળા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ મેળવશો, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, રોગ પર વિજય મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો માટે સાનુકૂળ સમય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન તથા સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટ સંબંધિત બીમારી સંભવે, શત્રુ પર વિજય મેળવશો, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, આવક સ્ત્રોતમાં વધારો થશે, મિત્રોનો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાન બાબત પ્રશ્નો હલ થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરીમાં બઢતી ના સંજોગો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment