Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ ચૌદશ (09:56), પૂનમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 24/03/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- સિંહ (14:20), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (07:34), ઉ.ફાલ્ગુની
યોગ :- ગંડ (20:34), વૃદ્ધિ
કરણ :- વણિજ (09:56), ભદ્રા (23:14), બવ
*વ્રતની પૂનમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સંતાન સુખ મેળવશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, વાહન આદિ સુખ મળે, મધ્યાહ્ન બાદ પેટની બિમારી સંભવે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ધાર્મિક વિચારો વધે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્ત થશે, સારું ખાનપાન મળે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ હાથમાં પીડા થશે, મઘ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા વધે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા દૂર થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પગની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન બાબત સુખ મેળવશો, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મત હેડ થાય, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક વિચારો રહે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ મન બેચેન રહે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, માન સન્માન મેળવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ સ્નેહીજન સાથે તણાવ ઉદ્ભવે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક રોગ સંભવે, મધ્યાહ્ન બાદ ક્રોધને કારણે મસ્તક પીડા તેમજ કાર્યમાં અવરોધ આવશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment