Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ બારસ (28:45), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 20/03/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- કર્ક (25:27), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (25:27), મઘા 

યોગ :- સુકર્મા (17:42), ધૃતિ

કરણ :- બવ (15:34), બાલવ (28:45), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન અનાંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, અટકાયેલા કાર્યોમાં સફળ થશો, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક યાત્રા કરશો, ભાગ્યોદય થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સન્માન પ્રાપ્ત થશે, આવક ચિંતા દૂર થાય, સંતાન ની પ્રગતિ થશે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વિચિત્ર ધાર્મિકતા તેમજ ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધને કારણે કાર્યમાં અસર થશે, પેટની તકલીફ થાય, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક ક્રિયા કરશો, પ્રવાસ થાય, ભાગ્યોદય થાય, માનસિક વિકારો વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક રોગ સંભવે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, પરાક્રમમાં અસફળ થશો, હાથમાં પીડા થાય, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, માન સન્માન મેળવશો, ભાગ્યોદય થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અવરોધ આવે, ધન બાબત ચિંતિત રહેશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ ના થાય તેની તકેદારી રાખવી, પ્રવાસમાં કષ્ટ સંભવે, સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments