Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ એકમ (10:45), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 11/03/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (23:03), રેવતી

યોગ :- શુભ (11:58), શુક્લ

કરણ :- બવ (10:45), બાલવ (20:58), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક રોગથી પીડિત થશો, બોલચાલમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવશે, ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટથી થતાં રોગ સંભવે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન પ્રગતિ પામશે, કર્મ ક્ષેત્રમાં સાવધાની પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસનું આયોજન થશે, ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધન સંચય ઓછો થશે, ભાગ્યના જોરે આગળ વધશો, રક્ત પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યવહારમાં નમ્રતા રાખવી નહિતર પાસા ઉલ્ટા પડશે, મસ્તક પીડા થાય, કાર્યમાં અવરોધો તેમજ આકસ્મિક લાભ મળે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વાહન શાંતિથી ચલાવવું, શસ્ત્ર ક્રિયા સંભવે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, માતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા ની તબિયત નાદુરસ્ત રહે, વિદ્યાર્થી માટે સાવચેતી રાખવી, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા ની તબિયત નાદુરસ્ત રહે, કર્મ ક્ષેત્રમાં સાવધાની રાખવી, ભાગ્યનો સાથ મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાઈભાંડુ સાથે બોલચાલમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં નવી તક મળે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરિવારજનો સાથે તણાવ વધશે, ધન બાબત ચિંતિત રહેશો, ધાર્મિક વિચારો રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, સરકારી કાર્યમાં અવરોધો ઉભા થશે, સંતાન તેમજ વિદ્યાર્થી માટે સાવચેતી રાખવાનો સમય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments